નવું નજરાણું! / સી-પ્લેન ઉડી ગયું હવે AMC આપશે નવી ભેટ, અમદાવાદ રિવરફ્રન્ટમાં દિવાળીમાં શરૂ થશે આ સુવિધા

yot Restaurant Ahmedabad sabarmati Riverfront

સી-પ્લેન છેલ્લા 200 દિવસથી રિપેરિંગમાં ગયેલું છે, તે હજુ સુધી પરત નથી આવ્યું ત્યાં અમદાવાદીઓને દિવાળી સમયે AMC નવી ભેટ આપશે. અમદાવાદની શાન ગણાતા રિવરફ્રન્ટ પર વધુ એક સુવિધામાં ઉમેરો થવા જઇ રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ