ઈલેક્શન 2022 / સુરતમાં યોગી, જામનગરમાં ગડકરી... ભાજપે ફાયરબ્રાન્ડ નેતાઓની ફોજ ગુજરાતમાં ઉતારી, જુઓ આખું લિસ્ટ

Yogi in Surat, Gadkari in Jamnagar...BJP deploys firebrand leaders in Gujarat, see full list

વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગયા બાદ આવતીકાલથી ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં કેન્દ્રીયમંત્રીઓ ધામા નાંખશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ