આદેશ / માઈકનો અવાજ પરિસરની બહાર ન જવો જોઈએ: યોગીએ આપ્યા મોટા આદેશ, પોલીસ જવાનોની રજાઓ રદ્દ

yogi held a meeting regarding law and order leave of administration

દિલ્હીના જહાંગીરપુરીમાં ધાર્મિક યાત્રા દરમિયાન થયેલી હિંસાની ઘટના બાદ સીએમ યોગી આદિત્યનાથે રાજ્યમાં ધાર્મિક આયોજનોને લઈને વધું સતર્કતા રાખવાની વાત કહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ