સિક્રેટ / યોગી સરકારનો નવો પ્લાન : અનૈતિક પ્રેમ સંબંધો પર રાખશે નજર, ગામડે ગામડે કરાઈ રહ્યું છે આ કામ

Yogi government's new plan: will keep an eye on immoral love relationships, this work is being done village by village

ઉત્તર પ્રદેશ એડીજી ઇન્ટેલિજન્સ એસ બી શિરોડકર દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં પંચાયત ચૂંટણીઓને લઈને 11 પોઇન્ટસની જાણકારીઓ એકત્રિત કરવા માટે તંત્રને સૂચના આપવામાં આવી છે, આ પોઈન્ટ્સમાં એક માહિતી લવ અફેર ની પણ માંગવામાં આવી છે, જેમાં લોકલ ઇન્ટેલિજેન્સ યુનિટ અને ઇન્ટેલિજન્સ  વિભાગે અનૈતિક પ્રેમ સંબંધો માટેની માહિતી પણ એકત્રિત કરવી પડશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ