પહેલ / આ રાજ્યના સરકારી કામકાજમાં વધુ એક ભાષા ઉમેરાઈ, હવે સરકારી જાહેરખબર સંસ્કૃતમાં પણ આવશે

yogi government information department sanskrit language publish work

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે મોટો નિર્ણય કર્યો છે. યોગી સરકારે સરકારી કામકાજમાં હવે સંસ્કૃત ભાષાને જોડી દીધી છે. ઉત્તર પ્રદેશમાં હવે સરકાર માહિતી વિભાગના કામકાજમાં હિંદી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષા ઉપરાંત સંસ્કૃતમાં પ્રકાશિત કરશે.

બ્રેકિંગ ન્યૂઝ