યોજના / યોગી સરકારનો મોટો એક્શન પ્લાન, માત્ર 100 દિવસમાં 1 હજાર ગુનેગારોને સજા અપાવવાનો ઘડી નાખ્યો તખ્તો

yogi government action plan will punish one thousand criminals in 100 days

યુપીમાં ફરી વાર યોગી સરકાર આવતા જ એક્શન મોડમાં આવી ગઇ છે. યોગી સરકારે માત્ર 100 દિવસમાં 1 હજાર ગુનેગારોને સજા અપાવવાનો પ્લાન ઘડી નાખ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ