નિર્ણય / અયોધ્યા એરપોર્ટનું નામ બદલવાના પ્રસ્તાવને યોગી કેબિનેટની મંજૂરી, હવે આ હશે નવું નામ 

Yogi Cabinet approves proposal to rename Ayodhya Airport, now this will be the new name

અયોધ્યા એરપોર્ટને લઇને ઉત્તર પ્રદેશ કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. યોગી સરકારે અયોધ્યા એરપોર્ટનું નામ બદલીને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ એરપોર્ટ અયોધ્યા કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ