તાજપોશી / 25 માર્ચે યોગી આદિત્યનાથ લેશે શપથ, PM મોદી સહિત આ દિગ્ગજ નેતાઓ રહેશે ઉપસ્થિત, જાણો યાદી

Yogi Adityanath will take oath on March 25, these veteran leaders including PM Modi will be present, know list

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ બીજીવાર સત્તાના સુત્રો 25 માર્ચે સંભાળશે. 25 માર્ચે લખનૌમાં શહીદ પદ સ્થિત ઇકાના સ્ટેડીયમમાં સમારોહ યોજાશે. આ શપથ ગ્રહણ સમારોહ ખાસ હશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ