વિવાદ / હવે ભાજપની કથિત ટૂલકિટ સામે આવી, CMના સપોર્ટમાં ટ્વિટ કરવા પર 2 રુપિયા આપવાનો ઓડિયો વાયરલ

yogi adityanath toolkit allegations rs 2 tweet in support of uttar pradesh cm yogi audio

યુપીના સીએમ યોગી આદિત્યનાથની કથિત ટૂલકિટનો વીડિયો વાયરલ થયો છે. ઓડિયોમાં યોગીના સમર્થનમાં ટ્વિટ કરનારને 2 રુપિયા આપવાની વાત સાંભળી શકાતી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ