ક્રિકેટ / યોગી આદિત્યનાથે ટી-20ના કિંગ સૂર્યા સાથે કરી મુલાકાત, કહ્યું 'ટીમનો યુવા અને મહેનતુ ખેલાડી Mr. 360'

Yogi Adityanath met T-20 King Surya, said 'The young and hard working player of the team Mr. 360'

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના સોશ્યલ મીડિયા પર આ તસવીર શેર કરી અને લખ્યું હતું કે તેમના સરકારી આવાસ, લખનઉમાં યુવા અને મહેનતુ ખેલાડી SKY (Mr. 360°) સાથે એક મુલાકાત.'

બ્રેકિંગ ન્યૂઝ