બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ધનલાભના યોગ, બિઝનેસમાં પ્રગતિ, 28 ડિસેમ્બર આવતા જ બદલાઇ જશે આ 3 જાતકોનું ભાગ્ય, કારણ શુક્ર-શનિની યુતિ

જ્યોતિષ / ધનલાભના યોગ, બિઝનેસમાં પ્રગતિ, 28 ડિસેમ્બર આવતા જ બદલાઇ જશે આ 3 જાતકોનું ભાગ્ય, કારણ શુક્ર-શનિની યુતિ

Last Updated: 01:49 PM, 14 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્ર 28 ડિસેમ્બરના રોજ રાત્રે રાશિ પરિવર્તન કરીને કુંભમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલાથી જ શનિ દેવ બિરાજમાન હોવાથી શુક્ર - શનિની યુતિ સર્જાશે. જેનો ફાયદો ત્રણ રાશિના જાતકોને થવાનો છે.

જ્યોતિષીઓ અનુસાર જ્યારે પણ કોઈપણ ગ્રહ તેની રાશિ અથવા નક્ષત્રનું ગોચર કરે છે, ત્યારે તેની 12 રાશિઓને અસર થાય છે. 15 નવેમ્બર, 2024 ના રોજ કર્મફળદાતા શનિ તેની પોતાની રાશિ કુંભમાં માર્ગી રહેશે. તો શુક્ર 28 ડિસેમ્બરે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિમાં પહેલાથી જ શનિ દેવ બિરાજમાન હોવાથી શુક્ર સાથે યુતિ બની રહી છે. આ યુતિ 28 ડિસેમ્બરે રાત્રે 11:48 વાગે સર્જાશે. જેના કારણે 3 રાશિના લોકોને આ સંયોગનો ફાયદો થશે. આવો જાણીએ તે કઈ કઈ રાશિઓ છે.

  • મેષ
    શુક્રનું કુંભ રાશિમાં પ્રવેશથી આ રાશિના ઘણા કાર્યો પૂરા થશે. જીવનસાથી સાથે તમારા સંબંધો સારા રહેશે. નોકરી કરતા લોકોને કોઈ સારા સમાચાર મળશે. બાળકો સાથે ક્યાંક ફરવા જઈ શકો છે. વેપારમાં નવી પ્રગતિ થશે. ધન લાભ થવાની શક્યતા છે.
PROMOTIONAL 4
  • વૃષભ
    તમે જે પણ કામ હાથ ધરશો તેમાં ચોક્કસથી સફળતા મળશે. લોકો સાથે વાતચીત પહેલા કરતા સારી રહેશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. સામાજિક કાર્યોમાં રસ વધશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. જૂના મતભેદ દૂર થશે અને પરિવારના સભ્યો સાથે પ્રેમમાં વધારો થશે.

વધુ વાંચો : શનિ સીધી ચાલમાં થશે વધુ શક્તિશાળી, શાંત રાખવા અચૂક કરો આ ઉપાય

  • કુંભ
    કુંભ રાશિના લોકો માટે પણ શુક્ર-શનિનો યુતિ ખૂબ લાભકારી રહેશે. આ દરમિયાન તમારી પ્રગતિ થઈ શકે છે. તમારું સ્વાસ્થ્ય પહેલા કરતા સારું રહેશે. લવ લાઈફ પણ સારી રહેશે. જીવનસાથી સાથે ફરવા જવાની યોજના બનાવી શકો છો. સમાજમાં નવી ઓળખ ઉભી થશે. પરસ્પર પ્રેમ વધશે. ધન સંપત્તિમાં વધારો થશે.

(Disclaimer: અહીંયા આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. VTV ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતુ.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shukra Shani Yuti Zodiac Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ