વિવાદ / યોગગુરૂ બાબા રામદેવનું ટૅન્શન વધ્યું, IMA હવે કરવા જઈ રહ્યું છે આ કામ

Yoga guru Ramdev in trouble, IMA prepares to file 105 cases simultaneously from Bihar

યોગગુરૂ બાબા રામદેવની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. IMAના એકલા બિહાર યુનિટ દ્વારા તેમના પર 105 કેસ દાખલ કરવામાં આવી શકે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ