લાલ 'નિ'શાન

ગૌરવ / ખેડૂતની દીકરી બની યોગ ક્વીન, એશિયન ગેમ્સમાં જીત્યા 2 ગોલ્ડ મેડલ

yoga girl bharati solanki got 4 medals including gold in yoga

અથાગ પરિશ્રમ અને યોગ્ય માર્ગદર્શન કોઈપણ વ્યક્તિની સિદ્ધિ પાછળનો સૌથી મોટો ફાળો છે. ગુજરાતની એક દીકરીએ ફરી વિદેશી ધરતી પર ગુજરાતની સાથે-સાથે દેશનું નામ રોશન કર્યું છે. પોતાની યોગકળાનું એવું પ્રદર્શન બતાવ્યું કે, ભલભલા તેની સામે ટૂંકા પડ્યા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ