Yoga Day Special / જીવનભર રોગોથી બચીને રહેવું હોય તો, રોજ માત્ર 10 મિનિટ આ એક આસન કરવાનો નિયમ બનાવો

Yoga Day Special Know the benefits of Surya Namaskar

આવતીકાલે એટલે કે 21 જૂને વર્લ્ડ યોગા ડે છે. સમગ્ર વિશ્વમાં આ દિવસ ખૂબ જ સારી રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે. ત્યારે આ નિમિત્તે અમે તમને આસનોમાં સૌથી બેસ્ટ એવા સૂર્ય નમસ્કારના ફાયદા જણાવીશું. સૂર્ય નમસ્કાર 12 યોગાસનને મળીને બને છે. જો રોજ સવારે ખાલી પેટ 20 મિનિટ સૂર્ય નમસ્કાર કરવામાં આવે તો શરીરને અનેક હેલ્થ પ્રોબ્લેમ્સથી બચાવી શકાય છે. આ બોડીને ફિટ રાખવા માટે ખૂબ જ ઈફેક્ટિવ માનવામાં આવે છે. યોગ એક્સપર્ટ રત્નેશ પાંડે જણાવી રહ્યાં છે સૂર્ય નમસ્કારના 10 ફાયદા અને તેને કરવાની રીત.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ