હેલ્થ / શુગરના દર્દીઓ માટે કોઈ વરદાનથી ઓછુ નથી આ યોગાસન

yoga-and-health-3-yoga-poses-to-keep-diabetes-under-control

સમાજમાં ડાયાબિડીઝની પરેશાની ઝડપથી વધી રહી છે. બદલતા લાઈફસ્ટાઈલ કસરતમાં ઉણપ અને ખોટા ખાન-પાનની આદતોના કારણે લોકો આ બિમારીનો શિકાર બને છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફડરેશનના આંકડાઓ અનુસાર 7 કરોડથી પણ વધારે ભારતીયઓ આ બીમારીથી પીડાઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ