ચિંતાજનક / ઓમિક્રોન દર્દીના 2 પરિવારજનોનો ગઇકાલે રિપોર્ટ નેગેટિવ આજે ઓમિક્રોન સંદિગ્ધ જાહેર

Yesterday's report of 2 families of Omicron patient was negative, today Omicron was declared suspicious.

ગુજરાતના જામનગરમાં  ઓમિક્રોન વેરિઅન્ટનો એક કેસ પોઝીટીવ મળતા,તેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા.24 જ કલાકમાં વધુ બે કેસ પોઝીટીવ મળતા જામનગરનું આરોગ્ય તંત્ર બેબાકળું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ