કોર્ટ / યશ બેન્કના પૂર્વ CEO રાણા કપૂરને 11 માર્ચ સુધી EDની કસ્ટડીમાં મોકલાયા

yes banked arrested yes bank founder rana kapoor under money laundering charges

રોકડ સંકટનો સામનો કરી રહેલી યશ બેન્ક (Yea Bank) ના ફાઉન્ડર રાણા કપૂરને 11 માર્ચ સુધી ઇડી (ED)ની કસ્ટડીમાં મોકલી દેવાયા છે. મુંબઇની વિશેષ કોર્ટે રાણા કપૂરને ત્રણ દિવસ માટે ઇડીની કસ્ટડીમાં મોકલવાના આદેશ આપ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ