ગુડ ન્યૂઝ / YES બેંકના ખાતેદારો માટે આવ્યા મોટા રાહતના સમાચાર, આ તારીખે પૂરી થઈ શકે છે ઉપાડ મર્યાદા

YES Bank withdrawal limit of 50 thousand is likely to be removed soon By RBI

નાણાંકીય સંકટ સામે લડી રહેલી યસ બેંકને બહાર લાવવા માટે ભારતીય રિઝર્વ બેંકે કેટલાક ખાસ પગલાં લીધા છે. કેન્દ્રીય બેંકે યસ બેંકના ગ્રાહકોને 1 મહિના સુધી 50 હજાર રૂપિયા સુધીની રકમ કાઢવાની સીમા નક્કી કરી છે. હવે આ સમયમર્યાદામાં ઘટાડો કરવામાં આવે તેવી શક્યતા છે. એટલે કે 3 એપ્રિલના બદલે 23 માર્ચે જ આ સમયસીમા ખતમ કરી દેવાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ