ફટકો / ઉદ્યોગપતિ અંબાણીની મુશ્કેલી વધી, તેમની મુંબઈ ઓફિસ પર આ બેંકે કર્યો કબ્જો

yes bank takes possession of anil ambani adag headquarter mumbai

દેવાની માયાજાળમાં ફસાયા રિલાયન્સ ગ્રુપના અનિલ અંબાણીને વધુ એક ઝટકો મળ્યો છે. ખાનગી ક્ષેત્રની યસ બેંકના 2892 કરોડ રુ.નુ દેવું નહીં ભરવાના કારણે અનિલ ધીરુભાઈ અંબાણી (ADAG)ની સાંતાક્રુઝની મુખ્ય ઓફિસને કબ્જે કરી લીધી છે.

બ્રેકિંગ ન્યૂઝ