નુકસાન / 80,000 કરોડથી 8000 કરોડ થઈ ગયા, આ રીતે સૌથી વિશ્વાસપાત્ર બૅન્ક બરબાદી તરફ વધી

yes bank stock rate down

થોડા સમય પહેલા જ્યારે દેશમાં ખાનગી બેન્કોની વાત થતી હતી ત્યારે તેમાં યસ બેન્કનું નામ પણ આવતું હતું. અંદાજે 15 વર્ષ પહેલા શરૂ થયેલ બેન્ક પર આજે સંકટના વાદળ ઘેરાયાં છે. સૌથી વિશ્વાસપાત્ર બેન્ક આજે બરબાદી તરફ જઇ રહી છે. જેમાં માર્કેટ વેલ્યુ  80,000 કરોડથી 8000 કરોડ સુધી થઇ ગઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ