નિર્દેશ / યસ બેંક કેસના કૌભાંડિયા વધાવન ભાઈઓના જામીન મંજૂર થયા; ED ચાર્જશીટ ફાઈલ કરવામાં નિષ્ફળ

Yes Bank fraud case HC grants bail to Wadhawan brothers

યસ બેંક લોન કૌભાંડના કેસમાં બિઝનેસ બ્રધર્સ કપિલ વધાવન અને ધીરજ વધાવસને કોર્ટના જામીન મળી ગયા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED તેમની સામે નિર્ધારિત સમયગાળા 60 દિવસની અંદર ચાર્જશીટ ફાઇલ કરવામાં નિષ્ફળ ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ