માર્કેટ / તળિયે બેસી ગયેલો આ બૅંકનો શેર ફરી તેજીમાં, 40 દિવસમાં 127% ઉછળ્યો

YES Bank extends dream run

એક ઓક્ટોબરનો મંગળવાર હતો જે યસ બેંકના શેર માટે અમંગળ સાબિત થયેલ અને તે તૂટીને 22 ટકા નીચેના સ્તરે આવી 32 રૂપિયાએ બંધ થયો.  તે સમયે શેર 23 ટકા સુધીને 29.05 રૂપિયા સુધી પહોંચ્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ