કાર્યવાહી / દેશનું સૌથી મોટુ બેંકીંગ ફ્રોડ: 34,000 કરોડના કૌભાંડ મામલે EDએ જપ્ત કરી 415 કરોડની સંપત્તિ

yes bank dhfl fraud case ed attaches two builders properties of rs 415 crore

દેશના સૌથી મોટા બેંક ફ્રોડ કેસમાં ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. આ ફ્રોડ સાથે જોડાયેલ બે બિલ્ડરોની 415 કરોડની સંપત્તિ જપ્ત થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ