મુશ્કેલી / લાઈનોમાં ઊભાં રહી ફરી એક વખત નોટબંધી જેવું લાગી રહ્યું છે : YES BANK ના ખાતેદારો

yes bank customer rember not ban day for long line in bank

યસ બેંકમાં ખાતામાંથી રૂપિયા કાઢવા માટે લિમિટ રાખવામાં આવતા અમદાવાદમાં આવેલી બેંકની બહાર ખાતાધારકોની લાઈન લાગી છે. ગત મોડી રાતથી ખાતાધારકોની ATMની બહાર લાઈન લાગી છે.  ત્યારે હવે બેંકના ATM પણ ખાલી ખમ થયા છે. આ દરમિયાન ખાતેદારોએ પ્રતિક્રિયા આપી છે કે, દેશવાસીઓને ફરી એક વખત બેંકની બહાર લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે. ફરી એક વખત નોટબંધી કરવામાં આવી હોય તેવુ લાગી રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ