પ્રહાર / યસ બેંકઃ રવિશંકર પ્રસાદે કહ્યું, કોંગ્રેસ સરકારમાં આપવામાં આપેલી લોનથી ઉભુ થયું સંકટ

Yes Bank Crisis RS Prasad attacks UPA says depositors money will be safe

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું છે કે જે  લોનના કારણે યસ બેંકની આ સ્થિતિ થઇ છે તે લોન ત્યારે આપવામાં આવી જ્યારે દેશના પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંહ અને નાણામંત્રી પી. ચિદમ્બરમ હતા. પટનામાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે સરકાર પૈસા જમા કરનારાઓને કોઇ નુકસાન થવા દેશે નહીં. કેન્દ્રીય મંત્રીએ આ સંકટ માટે યૂપીએ સરકાર પર આકરા પ્રહાર કર્યાં. 

બ્રેકિંગ ન્યૂઝ