ગુજરાત / RBI નિર્ણય બાદ આજે બીજા દિવસે પણ YES બેંકમાં લાઇન, તહેવારમાં મુશ્કેલીમાં મુકાયા લોકો

Yes bank crisis RBI Rules people out of ATM

RBIની જાહેરાત બાદ આજે બીજા દિવસે પણ યસ બેંકમાં ખાતેદારોની લાઇનો લાગી છે. રિઝર્વ બેંક દ્વારા યસ બેંકમાંથી એક મહિનામાં 50 હજાર રૂપિયા સુધી ઉપાડવાની લીમીટ જાહેર કરાઈ છે. જેના કારણે ખાતેદારો રૂપિયા ઉપાડવા માટે લાઈનમાં લાગ્યા છે. રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં ખાતેદારો સવારથી જ લાઇનમાં ઉભા રહેલા જોવા મળી રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ