આરોપ / Yes Bank સંકટઃ ચિદમ્બરમે કહ્યું, NDA ના શાસનમાં 4 ગણી લોન વધી , નોટબંધીએ પરિસ્થિતિ વધુ બગાડી

Yes Bank crisis Modi govt inability to regulate banks stands exposed says P Chidambaram

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે યસ બેંક સંકટને લઇને મોદી સરકારને આડે હાથ લીધી છે. ચિદમ્બરમે આરોપ લગાવ્યો છે કે NDA સરકારના સમયગાળામાં બેડ લોનમાં ચાર ગણો વધારો થયો છે. નોટબંધએ પરિસ્થિતને વધુ બગાડી દીધી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ