સંકટ / YES Bank ડૂબવાનું આ છે મુખ્ય કારણ, તમારા પૈસાનું હવે શું?

ભારતની આર્થિક સંસ્થાઓ છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં સપડાઈ રહી છે. ખરાબ સંચાલનને કારણે NPA વધી જતા પરિણામે પ્રજાના કરોડો રૂપિયા ફસાઈ જાય છે. આ યાદીમાં હમણાં યસ બેંકનું નામ ઉમેરાઈ ગયું છે. તો આવો જાણીએ કે યસ બેંકના આ આર્થિક સંકટ પાછળ શું કારણ છે અને હવે યસ બેંકનું શું ભવિષ્ય છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ