OMG / ઓડિસામાં દેખાયો પીળા રંગનો દુર્લભ કાચબો, ક્યારેય નહી જોઇ હોય આ પ્રજાતિ

yellow colored turtle found in odisha

ઓડિસાની રાજધાની ભુવનેશ્વરથી 196 કિમી દુર બાલાસોર જિલ્લાના એક ગામમાં પીળા કલરનો કાચબો દેખાયો છે. પીળા કાચબાની તસવીર સોશ્યલ મિડીયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરને ફોરેસ્ટ ઑફિસર સુશાંત નંદાએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શૅર કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ