મોટા સમાચાર / કર્ણાટકના પૂર્વ CM યેદિયુરપ્પાની પૌત્રીએ કર્યો આપઘાત, બેંગલુરૂમાં આવેલા ફ્લેટમાંથી લટકતી મળી ડેડબોડી

 yediyurappa granddaughter soundarya suicide

ભાજપ નેતા અને કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાની પૌત્રીએ સુસાઈડ કરી લીધું છે. બેંગલુરૂમાં આવેલા તેના ફ્લેટમાંથી લટકેલી હાલતમાં તેની ડેડબોડી મળી આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ