કૃષિ કાયદા / 378 દિવસ બાદ ખેડૂત આંદોલન સમેટાયું : 11 ડિસેમ્બરથી દિલ્હી બોર્ડર ખાલી કરાશે, સંયુક્ત કિસાન મોરચાની જાહેરાત

Year-long agitation ends; 'ghar wapasi' from December 11

ખેડૂત આંદોલનને લઈને મોટા સમાચાર છે. સંયુક્ત કિસાન મોરચાએ બેઠક બાદ ખેડૂત આંદોલન ખતમ કરવાની જાહેરાત કરી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ