Hit Songs / 2021ના આ 5 Songs જેણે યૂટ્યૂબ પર ધમાકો કર્યો, ઇમરાન હાશમીનું આ સોંગ 100 કરોડ વખત જોવાયું

year ender 2021 top five indian songs on youtube emraan hashmi lut gaye song 100 crore

સંગીતની દુનિયાના ટ્રેન્ડ છેલ્લાં કેટલાય વર્ષોથી બદલાઇ ગયા છે. હવે એવા ગીતો હિટ થતા નથી જે ફિલ્મોનો ભાગ હોય છે. પરંતુ એવા ગીતો પણ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે, જે ફક્ત યુ-ટ્યુબ પર હિટ થાય છે. ચાલુ વર્ષે પણ ઘણાં ગીતો યુ-ટ્યુબ પર લોકોને ખૂબ પસંદ આવ્યાં છે. જેના સૂર પર લોકો ખૂબ નાચ્યા છે અને એકલા હોય ત્યારે ગીત ગાવામાં પાછળ હટ્યા નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ