અર્થતંત્ર / મંદીના માહોલ વચ્ચે બેરોજગારીનો દર પણ પહોંચ્યો વિક્રમજનક સપાટીએ

year ender 2019 state of employment in india in different sectors

વર્ષ 2019માં મંદીએ પોતાની અસર દાખવી છે. જેમાં ઘણા લોકોની નોકરી સંકટમાં મુકાઈ. ઓક્ટોબરમાં તો બેરોજગારી દર ત્રણ વર્ષનાં ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. છ વર્ષમાં આ વર્ષે સૌથી ઓછા લોકોને નોકરી મળી. પ્રાઇવેટ અને સરકારી નોકરીમાં ઘટાડો જોવા મળ્યો હતો. સરકાર મેક ઇન ઇન્ડિયાનાં વાયદા કરે છે છતાં નોકરીઓના કોઈ ઠેકાણા નથી. પ્રાઈવેટ ક્ષેત્રમાં આ વર્ષે 45 લાખ લોકોને નોકરી મળી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ