માર્કેટ / 2019ના છેલ્લા દિવસે શેરબજાર ડાઉનમાં સેન્સેક્સ-નિફ્ટી રેડ ઝોનમાં રહ્યા

year end share market sensex nifty bse nse

ર૦૧૯ના આખરી દિવસે શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે સેન્સેકસ ૬૯ પોઇન્ટ ઘટીને ૪૧,૪૮૮ પર અને નિફટી ર૩ પોઇન્ટ ઘટીને ૧ર,ર૩ર પર ખૂલી હતી. ત્યાર બાદ સેન્સેકસ અને નિફટીમાં ઘટાડાનો દોર ચાલુ રહ્યો હતો અને આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેકસ ૧પ૩ પોઇન્ટ ઘટીને ૪૧,૪૦૪ પર અને નિફટી ૪૪ પોઇન્ટ ઘટીને ૧ર,ર૧૧ પર ટ્રેડ કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ