ક્રિકેટ / 2003માં સચિન-ગાંગુલીનું સપનું થયું હતું ચકનાચૂર, 17 વર્ષ પહેલાં આ ટીમ સામે મળી હતી કારમી હાર

year 2003 world cup 17 years ago sachin tendulkar australia wins world cup

આજથી 17 વર્ષ પહેલાં 23 માર્ચ 2003ના રોજ રિકી પોન્ટિંગની કાંગારૂ ટીમે બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ભારતનું સ્વપ્ન તોડી નાખ્યું હતું. 23 માર્ચ 2003ના રોજ રમાયેલી આ વર્લ્ડ કપની આ ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ સતત બીજી વખત વર્લ્ડ કપ જીત્યો હતો. આ હાર આજે પણ ભારત ભૂલી શક્યું નથી.

બ્રેકિંગ ન્યૂઝ