OMG / VIDEO: પાકિસ્તાન બોલરે ફેક્યો ચમત્કારીક બોલ, લોકોને યાદ આવ્યો 'બોલ ઓફ ધ સેન્ચ્યુરી'

yasir shah ball of the century kusal mendis shane warne pak vs sl match

શેન વોર્ને 1993માં એશિઝ શ્રેણીમાં માઇક ગેટિંગને 'બોલ ઓફ ધ સેન્ચ્યુરી' નામના ડ્રીમ બોલ પર આઉટ કર્યો હતો. હવે યાસિર શાહે પણ આવા જ બોલ પર કુસલ મેન્ડિસની વિકેટ લીધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ