ટીકા-ટિપ્પણી / યશવંત સિંહાનો દાવોઃ અટલજી નરેન્દ્ર મોદી કરવા માંગતા હતા બરખાસ્ત, અડવાણીએ બચાવ્યા

Yashwant Sinha Claims Lal Krishna Advani Saved Modi After Gujrat Riots

વાજપેયીના મંત્રીમંડળના સભ્ય રહી ચૂકેલ પૂર્વ નાણામંત્રી યશવંત સિંહાએ આજરોજ દાવો કર્યો હતો કે, 2002ના ગુજરાત રમખાણ બાગ અટલજી ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને પદથી દુર કરવા ઇચ્છતા હતા. પરંતુ આ વાતથી નારાજ થઇને પાર્ટીના બીજા નંબરના નેતા લાલકૃષ્ણ અડવાણીએ કેન્દ્રીય ગૃહમંત્રીના પદ પરથી રાજીનામુ આપવાની ધમકી આપી અને મોદીની ખુરશી બચી ગઈ.

Sponsored Videos
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ