ક્રિકેટ / આ ખેલાડીએ વર્લ્ડ કપમાં હારને કારણે ઈનામમાં મળેલી કાર લેવાનો ઇનકાર કરી દીધો

 Yashasvi jaiwal denied to accpet car as gift by coach jwala singh as india loss the final match against bangladesh in u 19...

અન્ડર 19 ક્રિકેટ વર્લ્ડ કપમાં મેન ઓફ ધ ટૂર્નામેન્ટ રહેલા યશસ્વી જયસ્વાલ ફાઈનલ મેચમાં થયેલી હારનાં દુઃખથી હજુ સુધી બહાર આવી શક્યા નથી. આખા ટૂર્નામેન્ટની બધી જ મેચમાં યશસ્વીએ શાનદાર બેટિંગ કરી હતી. ફાઈનલ મેચમાં ભારત તરફથી 88 રન બનાવ્યા પરંતુ ટીમ વિજેતા બની શકી નહીં. તેમના કોચ જ્વાલા સિંહે તેમને કાર ભેટ આપવાના પ્રયત્ન કર્યા પરંતુ યશસ્વીએ વિનમ્રતાપૂર્વક તે લેવાની ના પાડી દીધી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x