IPL 2022 / VIDEO: માની ગયા બોસ! માત્ર 20 વર્ષના ભારતીય બેટ્સમેને એવો ખેંચીને છગ્ગો માર્યો કે બોલ ખોઈ નાખ્યો

yashasvi jaiswal's six got viral on social media

રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચમાં યશસ્વી જેસવાલે એવી સિક્સર ફટકારી કે બોલ મેળાની બહાર જઈ પડ્યો અને પછી બીજો બોલ મંગાવી રમત આગળ વધારવામાં આવી.

બ્રેકિંગ ન્યૂઝ