IPL 2020 / ક્યારેક પાણીપૂરી વેચતો હતો આ ખેલાડી, આજે રાજસ્થાન રોયલ્સે 2.4 કરોડમાં ખરીદ્યો

yashasvi jaiswal sold in 2.4 crore to rajsthan royals in auction ipl 2020

મુંબઈનાં યુવા ક્રિકેટર યશસ્વી જયસવાલને રાજસ્થાન રોયલ્સે 2.40 કરોડમાં ખરીદી લીધો છે. તેમની બેઝ પ્રાઈસ 20 લાખ રૂપિયા હતી. કિંગ્સ ઇલેવને આ ખેલાડી માટે 80 લાખ રૂપિયાની બોલી લગાઈ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ