IND vs AUS / 4, 4, 4, 6, 6..., ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટીમ ઇન્ડિયાના આ ખેલાડીએ સર્જ્યો ઇતિહાસ, બન્યો પાવરપ્લેમાં ફિફ્ટી કરનાર ત્રીજો ભારતીય

yashasvi jaiswal created history against Australia, became the third Indian to score a fifty in Powerplay

યશસ્વી જયસ્વાલે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી બીજી T20I મેચમાં 25 બોલમાં નવ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 53 રનની તોફાની ઈનિંગ રમી હતી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ