બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / ફેન્સને ઝટકો! હવે KGF 3 તો બનશે, પણ એક્ટર યશ નહીં હોય, તો કોણ કરશે ફિલ્મને લીડ

મનોરંજન / ફેન્સને ઝટકો! હવે KGF 3 તો બનશે, પણ એક્ટર યશ નહીં હોય, તો કોણ કરશે ફિલ્મને લીડ

Last Updated: 04:32 PM, 6 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

KGF 3 Yash: યશના ખાતામાં આ વખતે 2 મોટા પ્રોજેક્ટ્સ છે. KGF બાદ તે જે ફિલ્મમાં વાપસી કરવાના છે. તે છે 'ટોક્સિક' તેના બાદ તે નીતેશ તિવાસીની રામાયણમાં દેખાશે. રાવણનું પાત્ર નિભાવવાની સાથે જ તે ફિલ્મના કો-પ્રોડ્યુસર પણ છે.

યશની ઘણી મોટી ફિલ્મો પાઈપલાઈનમાં છે. પરંતુ ફેન્સ જેની રાહ જોઈ રહ્યા છે તે છે KGF-3. પ્રશાંત નીલ હિંટ પણ આપી ચુક્યા છે કે ફિલ્મ બનાવશે. આ સમયે પ્રશાંત નીલના ખાતામાં ઘણા પ્રોજેક્ટ્સ છે. તેના બાદ તે પિક્ચર પર કામ કરશે. પરંતુ હાલમાં જે ખબર આવી રહી છે તે ફેન્સ માટે મોટો ઝટકો છે.

KGF 3માં નહીં હોય યશ?

પ્રશાંત નીલની પાસે આ સમયે જે પ્રોજેક્ટ્સ છે. તેમાં પ્રભાસની સાથે 'સલાર 2' અને જુનિયર એનટીઆરની સાથે 'ડ્રેગન'નો સમાવેશ થાય છે. પરંતુ તે 'ડ્રેગન' પર સૌથી પહેલા કામ કરવાના છે. જોકે જણાવી દઈએ કે એર રિપોર્ટમાં સામે આવ્યું હતું કે જુનિયર એનટીઆરની ફિલ્મના ચક્કરમાં પ્રભાસની સલાર-2 અટકી શકે છે.

PROMOTIONAL 8

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ એક્શન ફિલ્મમાં બોબી દેઓલ પણ શામેલ થઈ શકે છે. આ વચ્ચે એક રિપોર્ટમાં જાણવા મળ્યું કે પ્રશાંત નીલ વર્ષ 2026માં KGFના બીજા પાર્ટ પર કામ શરૂ કરી શકે છે.

જોકે ફિલ્મને લઈને જે જાણકારી આવી હરી છે તેનાથી ફેંસ નારાજ થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે Yash જે KGFના પહેલા બે પાર્ટમાં હતા તે હવે આ સીક્વલનો ભાગ નહીં રહેશે. તેમની જગ્યા પર ફિલ્મમાં તમિલ સુપરસ્ટાર અજીતને લેવામાં આવી શકે છે.

આ સુપરસ્ટારને કરવામાં આવ્યો સાઈન

રિપોર્ટ અનુસાર KGF-3 માટે અજીતને સાઈન કરી લેવામાં આવ્યો છે. તે આ ફિલ્મને લીડ કરશે. જોકે ફિલ્મની ટીમની તરફથી કોઈ ઓફિશ્યલ જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ આ રિપોર્ટે ફેન્સની વચ્ચે જ નહીં ઈન્ડસ્ટ્રીમાં પણ હલચલ મચાવી દીધી છે.

વધુ વાંચો: જમવાનું જમતા જ વધી જાય શુગર લેવલની સ્પીડ, તો કંટ્રોલ કરવા તુરંત અપનાવો આ ઉપાય

જોકે પ્રશાંત નીલનું સંપૂર્ણ ધ્યાન એનટીઆરની ફિલ્મ પર છે. ફિલ્મનું પ્રી-પ્રોડક્શન વર્ક ચાલી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર યશને ત્રીજા પાર્ટથી હટાવવાની વાત કહેવામાં આવી રહી છે. પરંતુ એક સવાલ છે કે રોકીભાઈ વગર 'KGF-3' કેટલી ચાલશે?

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Yash KGF 3 Ajith Kumar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ