સાઉથ / ફરી દેખાશે રોકીભાઈનો સ્વેગ! યશના જન્મદિવસે જ KGF 3ને લઈને મોટા સમાચાર

yash kgf chapter 3 to go on floors by 2025 south star 37 happy birthday twitter trend

8 જાન્યુઆરીએ સાઉથ સુપરસ્ટાર યશ પોતાનો 37મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. યશના બર્થડે પર તેમના પ્રશંસકોને એક મોટી સરપ્રાઈઝ મળી છે. રિપોર્ટસ મુજબ 2025માં કેજીએફ 3નુ શુટીંગ શરૂ થઇ શકે છે. આ જાણ્યા બાદ ટ્વિટર પર રોકી ભાઈ ટ્રેન્ડ કરવા લાગ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ