યશની યશગાથા / બસ ડ્રાઈવરનો દીકરો બન્યો સુપરસ્ટાર: 'રોકી ભાઈ'ને લકઝરી ગાડી-ઘડિયાળનો શોખ, લવ-સ્ટોરી પણ જોરદાર

yash birthday kgf fame rocky bhai bdy know love story kids net worth struggle movies fees

યશનુ સાચુ નામ નવીન કુમાર ગૌડા છે અને તેના પિતા સરકારી બસ ડ્રાઈવર છે. યશ બાળપણથી જ થિયેટરની દુનિયામાં કઈક કરવા માંગતા હતા. તો ઘરમાંથી 300 રૂપિયા લઇને હૈદ્રાબાદ આવી ગયા હતા અને પ્રયાસ શરૂ કર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ