સફળતા / અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ યાસર બટ્ટની ગુજરાત ATSએ કરી ધરપકડ

Yasar Butt terrorist arrested anantnag gandhinagar akshardham attack

ગાંધીનગરમાં આવેલ અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલા મામલે ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસએ અક્ષરધામ આતંકવાદી હુમલાના મુખ્ય આરોપી મોહમ્મદ યાસર ગુમાલ મોહિદ્દીન બટ્ટની ધરપકડ કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ