ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

OMG / ભારતમાં અહીં બની રહ્યું છે યમરાજાનું મંદિર, જોવા લોકોની ઉમટી રહી છે ભીડ

Yamraj Temple Being Built In Mandya District Karnataka

કર્ણાટકના માંડ્યા જિલ્લામાં આવેલ કૃષ્ણ સાગર બંધ નજીક સિવિલ ઠેકેદાર કેએન રાજુ મોત અને ન્યાયના દેવતા ગણાતા યમરાજનું મંદિર બનાવી રહ્યા છે. આમ જોઇએ તો આપણા દેશમાં યમરાજના કેટલાય મંદિરો આવેલા છે પરંતુ કર્ણાટકમાં મોતના દેવતાનું પ્રથમ મંદિર માનવામાં આવી રહ્યું છે. આ મંદિર આકાર પામ્યા બાદ 5 ફૂટની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ