ઑટો / Yamaha ના બાઇક્સ થયા મોંઘા, જાણો કેટલી વધી ગઇ કિંમત

Yamaha R15 V3.0, FZ25 And Others Get A Price Hike

yamaha મોટરસાઇકલે કેટલાક પસંદગીના મોટરસાઇકલની કિંમતોમાં વધારો કરી દીધો છે. yamaha એ YZF-R15 V3.0, FZ25, Fazer 25 અને FZ-FI સીરિઝના બાઇકની કિંમતમાં વધારો કર્યો છે. બજેટ રજૂ થયા બાદ કોઇ બાઇક કંપનીએ પોતાના બાઇકની કિંમતોમાં પહેલી વખત વધારો કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ