ચૂંટણી / ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટા ચૂંટણી અંગે મહત્વના સામાચાર, કોંગ્રેસ મેળવી શકશે પાછી?

y-poll assembly election for 8 seat in gujarat after rajya sabha election

ગુજરાત વિધાનસભાની 8 બેઠકો ઉપરથી કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા છે ત્યારે આગામી સપ્તાહમાં પેટાચૂંટણી અંગેના કાર્યક્રમની જાહેરાત થઇ શકે છે. રાજ્યસભાની ચૂંટણી બાદ પેટાચૂંટણીની જાહેરાત થઇ શકે છે. કોંગ્રેસમાંથી રાજીનામાં આપેલા ધારાસભ્યોને ભાજપમાંથી તક મળશે એટલું જ નહીં પરંતુ કોંગ્રેસમાંથી રાજીનામાં આપીને આવેલા એક ધારાસભ્યને તો મંત્રીપદ મળવા સુધીની વાત હાલ ગાંધીનગરમાં ચર્ચાઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ