સાવધાન / Xiaomi ના આવા મોબાઈલ ફોન વાપરતા હોવ તો ચેતી જજો, નહીંતર હેકર્સ ઉડાવી જશે પૈસા

xiaomi smartphone security bug hacker can make fake payment on your mi phone

Xiaomi કંપનીના કેટલાક ફોનમાં મોટી સુરક્ષા ખામી જોવા મળી છે. આ સમસ્યા Redmi Note 9T અને Redmi Note 11 મોડલમાં જોવા મળી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ