ટેક્નોલોજી / Xiaomiએ ભારતમાં લોન્ચ કર્યું WiFi રાઉટર, એકસાથે કનેક્ટ થશે 64 ડિવાઈસ, આટલી છે કિંમત

Xiaomi Mi Router 4C launched in India, priced at Rs 999

Xiaomi આજકાલ તેના પ્રોડક્ટ રેન્જમાં વધારો કરવાનો પ્રયાસ કરી રહી છે. કંપનીએ હવે ભારતમાં Mi Router 4C લોન્ચ કર્યો છે. આ રાઉટર ખાસ ઓમનીડાયરેક્શનલ એન્ટેની 2.4Ghz વાઈફાઈ બેન્ડ સાથે આવે છે. રાઉડર 300Mbps સુધીની ઈન્ટરનેટ સ્પીડ ઓફર કરે છે. કંપનીએ ગયા વર્ષે ચીનમાં આ રાઉટર લોન્ચ કર્યો હતો અને હવે ભારતમાં પણ તે ઉપલબ્ધ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ